Blog

નાણાં મંત્રીએ પ્રવાસી શ્રમિકો, ખેડૂતો, નાના વેપારીઓ અને શેરીઓમાં વેચાણ કરતા લોકો સહિતના ગરીબોને ટેકો આપવા માટે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની યોજનાઓ જાહેર કરી છે

નાણાં મંત્રીએ પ્રવાસી શ્રમિકો, ખેડૂતો, નાના વેપારીઓ અને શેરીઓમાં વેચાણ કરતા લોકો સહિતના ગરીબોને ટેકો આપવા માટે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની યોજનાઓ જાહેર કરી છે

પ્રવાસી મજૂરોને બે માસ સુધી મફત અનાજ પ્રવાસી મજૂરો જાહેર વિતરણ વ્યવસ્થા પેટે માર્ચ 2021 સુધીમાં કોઈપણ સસ્તા અનાજની દુકાનોએથી રેશન ખરીદી શકે તેવી વન નેશન, વન રેશન કાર્ડ યોજના ટેકનોલોજી સિસ્ટમનો ઉપયોગ કરીને શક્ય બનાવાશે. પ્રવાસી શ્રમિકો અને શહેરી ગરીબો માટે પોસાય તેવા દરે ભાડાના મકાનોના સંકુલો તૈયાર કરવાનો પ્રારંભ થશે. શિશુ મુદ્રા યોજના હેઠળ લોન લેનારને બે માસ સુધી વ્યાજની રાહત આપી કુલ રૂ.1500 કરોડની સહાય કરાશે. ગલીઓમાં ફરીને વેચાણ કરનારા લોકો (સ્ટ્રીટ વેન્ડર્સ) માટે રૂ.500 કરોડની  ધિરાણ   સુવિધા પ્રધાન મંત્રી આવાસ યોજના (અર્બન ) હેઠળ ક્રેડિટ લીંક્ડ સબસીડી યોજના મારફતે મધ્યમ આવક ધરાવતા લોકો માટે મકાનો બાંધવા રૂ.70,000 કરોડના ભંડોળ મારફતે હાઉસિંગ સેકટરને વેગ આપવામાં આવશે. કેમ્પા ફંડઝનો ઉપયોગ કરીને રોજગાર નિર્માણ માટે રૂ.6000નો ખર્ચ કરવામાં આવશે. નાબાર્ડ મારફતે ખેડૂતોને વધારાના ઈમર્જન્સી વર્કિંગ કેપિટલ ફંડ માટે રૂ.30,000 કરોડન સહાય આપવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ 2.5 કરોડ ખેડૂતોને રાહત દરે રૂ.2 લાખ કરોડનું  ધિરાણ   આપવામાં આવશે. માનનીય પ્રધાન મંત્રીશ્રીએ તા.12 મે, 2020ના રોજ દેશની જીડીપીના 10 ટકા જેટલું રૂ.20 લાખ કરોડનું વિશેષ આર્થિક પેકેજ રજૂ કર્યું હતું. તેમણે આત્મનિર્ભરભારતઅભિયાન હેઠળ સ્વ-નિર્ભર થવા માટે ચળવળ ઘોષણા કરી હતી. તેમણે આત્મ-નિર્ભર ભારતના 5 સ્તંભ તરીકે- અર્થતંત્ર, માળખાગત સુવિધાઓ, સિસ્ટમ, વસતી (ડેમોગ્રાફી) અને માંગને ગણાવ્યા હતા. ખાસ કરીને પ્રવાસી શ્રમિકો, સ્ટેટ વેન્ડર્સ, પ્રવાસી શહેરી ગરીબો, નાના વેપારીઓ, સ્વરોજગાર સાથે સંકલાયેલા લોકો, નાના ખેડૂતો અને હાઉસિંગ સેક્ટર માટે રાહતોના બીજા મણકાની જાહેરાત કરતાં કેન્દ્રના નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી  શ્રીમતી નિર્મલા સીતારમણે  તેમની પ્રેસ કોન્ફરન્સમાં પ્રવાસી મજૂરો, ખેડૂતો, નાના બિઝનેસ અને સ્ટેટ વેન્ડર્સને ટેકો પૂરો પાડતી યોજનાઓની વિસ્તૃત વિગતો આપી હતી. શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે માનનીય પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર મોદી હંમેશા પ્રવાસી શ્રમિકો અને ખેડૂતો સહિતના ગરીબો કે જે રાષ્ટ્રની કરોડરજ્જુ સમાન છે તેમણે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેનાથી ચિંતીત હોય છે. આ લોકો પોતાના પસીના અને મહેનતથી દેશની સેવા કરે છે. પ્રવાસી શ્રમિકોને સામાજીક સુરક્ષાની સાથે સાથે પોસાય તેવા અને સુગમ ભાડાંના મકાનોની શહેરી વિસ્તારોમાં જરૂર પડતી હોય છે. આ ઉપરાંત પ્રવાસી શ્રમિકો અને અસંગઠીત શ્રમિકો સહિતના ગરીબો માટે રોજગારીની તકો ઉભી કરવાની પણ જરૂરિયાત છે. ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં  ધિરાણ   સહયોગ પૂરો પાડવો જરૂરી બની રહે છે. શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે સરકાર અર્થંતંત્ર અને સમાજના તમામ વર્ગોની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે નાના બિઝનેસ એકમો અને ખાસ કરીને સ્ટ્રીટ વેન્ડર્સ શિશુ મુદ્રા  ધિરાણ  મારફતે ગૌરવભેર રોજગારી મેળવતા હોય છે. તેમને સહાયની તથા તેમના માટે સામાજીક સુરક્ષા અને  ધિરાણ  ના વિસ્તાર દ્વારા કાળજીપૂર્વક ધ્યાન અપાય તેની જરૂરિયાત હોય છે. પ્રવાસીશ્રમિકો, ખેડૂતો, નાનાબિઝનેસઅનેસ્ટ્રીટવેન્ડર્સનીસહાયમાટેનીચેમુજબનીલાંબાગાળાનીઅનેટૂંકાગાળાનીયોજનાઓનીઆજેજાહેરાતકરવામાંઆવીહતીઃ પ્રવાસીશ્રમિકોનેબેમહિનાસુધીમફતઅનાજનુંવિતરણ પ્રવાસી શ્રમિકો માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો શ્રમિક દીઠ 5 કી.ગ્રા. વધારાનું અનાજ તથા પરિવાર દીઠ દર મહિને 1 કી.ગ્રા. ચણા મફત આપવામાં આવશે, એટલે કે મે અને જૂન, 2020 સુધી આ અનાજનું વિતરણ કરવામાં આવશે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ નહીં આવરી લેવાયેલા પ્રવાસી શ્રમિકો અથવા તો જેમની પાસે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશનું રેશન કાર્ડ નથી તેવા શ્રમિકોને હાલમાં તકલીફ પડી રહી છે તે પણ આ અનાજ મેળવવા પાત્ર બનશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે તે લક્ષિત વિતરણ માટે યોજના તૈયાર કરે. આ હેતુથી 8 લાખ મેટ્રિક ટન અનાજ અને 50,000 મેટ્રિક ટન ચણાની ફાળવણી કરવામાં આવશે. આ યોજનાનો રૂ.3500 કરોડનો સમગ્ર ખર્ચ ભારત સરકાર ભોગવશે. પ્રવાસીશ્રમિકોજાહેરવિતરણવ્યવસ્થાહેઠળનીસસ્તાઅનાજનીકોઈપણદુકાનેથીરેશનમેળવીશકેતેમાટેસુધીમાંટેકનોલોજીસિસ્ટમઆધારિતવ્યવસ્થાગોઠવવામાંઆવશે. માર્ચ 2021 સુધીમાંવનનેશનવનરેશનકાર્ડયોજનાઅમલીબનાવવામાંઆવશે રેશન કાર્ડની પોર્ટેબિલીટી યોજના 23 રાજ્યોમાં વિસ્તારવામાં આવશે અને તેની મારફતે ઓગષ્ટ 2020 સુધીમાં જાહેર વિતરણ વ્યવસ્થાનો લાભ લેતા 83 ટકા વસતી ધરાવતા 67 કરોડ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. રેશન કાર્ડની નેશનલ પોર્ટેબિલીટી હેઠળ માર્ચ 2021 સુધીમાં 100 ટકા સિધ્ધિ હાંસલ કરાશે. આ યોજના પ્રધાન મંત્રીશ્રીના ટેકનોલોજી આધારિત સિસ્ટમ રિફોર્મ્સ વ્યવસ્થાનો એક ભાગ છે. આ યોજનાને કારણે પ્રવાસી શ્રમિકો અને તેમના પરિવારના સભ્યો દેશની કોઈપણ સસ્તા અનાજની દુકાનેથી જાહેર વિતરણ વ્યવસ્થાનો લાભ મેળવી શકશે. આનાથી એકથી બીજી જગાએ જતા લોકો અને ખાસ કરીને પ્રવાસી શ્રમિકો દેશભરમાં જાહેર વિતરણ વ્યવસ્થાનો લાભ મેળવી શકશે. પ્રવાસીશ્રમિકોઅનેશહેરીગરીબોમાટેપોસાયતેવાદરનાભાડાનાઆવાસસંકુલોનોપ્રારંભકરવામાંઆવશે કેન્દ્ર સરકાર પ્રવાસી શ્રમિકો અને શહેરી ગરીબો માટે પોસાય તેવા દરે જીવન જીવવામાં આસાની થાય તેવી યોજના રજૂ કરશે. એફોર્ડેબલરેન્ટલહાઉસિંગકોમ્પલેક્સીસથી સામાજીક સુરક્ષા પ્રાપ્ત થશે અને પ્રવાસી શ્રમિકો તથા શહેરી ગરીબો અને વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર જીવન પ્રાપ્ત થશે. આ યોજના શહેરોમાં એફોર્ડેબલરેન્ટલહાઉસિંગકોમ્પલેક્સીસ (એઆરએચસી) ખાનગી- જાહેર ભાગીદારી (પીપીપી મોડ) થી બાંધવામાં આવશે, જેમાં ઉદ્યોગો, સંસ્થાઓ, એસોસિએશનો વગેરે તેમની ખાનગી જમીન ઉપર પોસાય તેવા દરના ભાડાંના મકાન સંકુલો બાંધશે અને તેનું સંચાલન કરશે. સમાન પ્રકારે રાજ્ય સરકારની એજન્સીઓ અને કેન્દ્ર સરકારની સંસ્થાઓને પોસાય તેવા સંકુલો બાંધવા અને તેનું સંચાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ યોજનાની વિસ્તૃત વિગતો મંત્રાલય/ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે. 12 માસસુધીબેટકાવ્યાજનીરાહત (સબવેન્શન) સાથેશિશુમુદ્રાયોજનાનાધિરાણદારોનેરૂ.1500 કરોડનીરાહત…

Continue Reading....

ભારતીય અર્થતંત્રને કોવિડ-19 સામેની લડાઈમાં મદદરૂપ થવા નાણાં મંત્રીએ ઉદ્યોગો, ખાસ કરીને એમએસએમઈ સંબંધિત રાહત અને ધિરાણ સહાય માટે પગલાં જાહેર કર્યાં

ભારતીય અર્થતંત્રને કોવિડ-19 સામેની લડાઈમાં મદદરૂપ થવા નાણાં મંત્રીએ ઉદ્યોગો, ખાસ કરીને એમએસએમઈ સંબંધિત રાહત અને ધિરાણ સહાય માટે પગલાં જાહેર કર્યાં

સૂક્ષ્મ, લઘુઅનેમધ્યમએકમો (એમએસએમઈ) સહિતઉદ્યોગોમાટેરૂા. 3 લાખકરોડનીઈમર્જન્સીવર્કિંગકેપિટલફેસિલિટી – તત્કાળકાર્યકારીમૂડીનીસવલતઅપાશે તણાવગ્રસ્તએકમોનેરૂા. 20,000 કરોડનાંસબોર્ડિનેટડેટ (સહાયકધિરાણ) અપાશે એમએસએમઈફંડઓફફંડ્સદ્વારારૂા. 50,000 કરોડઈક્વિટીમારફતેઉમેરાશે એમએસએમઈનીનવીવ્યાખ્યાઅનેએમએસએમઈમાટેઅન્યપગલાં રૂા. 200 કરોડસુધીનાંસરકારીટેન્ડર્સમાટેવૈશ્વિકટેન્ડર્સનહીંમુકાય ઉદ્યોગોઅનેસંગઠિતકામદારોમાટેએમ્પ્લોઇઝપ્રોવિડંડફંડનોસપોર્ટવધુત્રણમહિના – જૂન, જુલાઈઅનેઑગસ્ટ, 2020નાપગારમાટેપણલંબાવાયો ઈપીએફઓહેઠળનાંતમામસંસ્થાનોમાટેઆગામીત્રણમહિનાઓમાટેઈપીએફનોફાળોનોકરીદાતાઅનેનોકરિયાત, બંનેમાટેત્રણમહિનાસુધી 12 ટકાથીઘટાડીને 10 ટકાકરાયો એનબીએફસી/એચએફસી/એમએફઆઈમાટેરૂા. 30,000 કરોડનીસ્પેશિયલલિક્વિડિટીસ્કીમ – તરલતામાટેખાસયોજના એનબીએફસી/એમએફઆઈએચૂકવવાનીબાકીજવાબદારીઓમાટેરૂા. 45,000 કરોડનીપાર્શિયલક્રેડિટગેરંટીસ્કીમ – અંશતઃધિરાણગેરંટીયોજના ડિસ્કોમ (વીજવિતરણકંપનીઓ)નીતરલતામાટેરૂા. 90,000 કરોડનીફાળવણી ઈપીસીઅનેછૂટછાટસહિતકરારમાંનક્કીથયેલીજવાબદારીઓપૂરીકરવામાટેકોન્ટ્રાક્ટર્સનેછમહિનાસુધીનીઅવધિલંબાવીનેરાહતઅપાઈ રિયલએસ્ટેટપ્રોજેક્ટોનીનોંધણીઅનેતમામનોંધાયેલાપ્રોજેક્ટોપૂરાકરવાનીતારીખછમહિનાલંબાવવામાંઆવી. ચેરિટેબલટ્રસ્ટ્સઅનેનોન-કોર્પોરેટબિઝનેસતેમજવ્યવસાયોનાબાકીઆવકવેરારિફંડતાત્કાલિકચૂકવાતાંઉદ્યોગ-વ્યવસાયનેકરરાહતમળશે નાણાંવર્ષ 2020-21નાબાકીનાસમયગાળામાટેમૂળસ્થાનેથીકરકપાત (ટીડીએસ) અનેમૂળસ્થાનેથીએકત્રિતકર (ટીસીએસ)નાદર 25 ટકાઘટાડવામાંઆવ્યા કરસંબંધિતવિવિધઅનુપાલનનીનિયતઅવધિલબાવવામાંઆવી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રૂા. 20 લાખ કરોડ – ભારતની જીડીપીના 10 ટકા સમકક્ષ – સ્પેશિયલ ઈકોનોમિક એન્ડ કોમ્પ્રિહેન્સિવ પેકેજની જાહેરાત કરી હતી. તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન બીજા શબ્દોમાં સ્વ-નિર્ભર ભારત ચળવળ માટે બુલંદ હાકલ કરી હતી. તેમણે આત્મનિર્ભર ભારતનાં પાંચ સ્તંભ – અર્થવ્યવસ્થા, માળખાકીય સવલતો, વ્યવસ્થાતંત્ર, જોમવંત માનવબળ તેમજ માગ – હોવાનું પણ જણાવ્યું હતું.…

Continue Reading....

वित्त मंत्री ने कोविड-19 के खिलाफ भारतीय अर्थव्यवस्था की लड़ाई में व्यवसायों, विशेषकर एमएसएमई को राहत और ऋण संबंधी सहायता देने के लिए अहम उपायों की घोषणा की

वित्त मंत्री ने कोविड-19 के खिलाफ भारतीय अर्थव्यवस्था की लड़ाई में व्यवसायों, विशेषकर एमएसएमई को राहत और ऋण संबंधी सहायता देने के लिए अहम उपायों की घोषणा की

    एमएसएमई सहित व्यवसायों के लिए 3 लाख करोड़ रुपये की आपातकालीन कार्यशील पूंजी सुविधा          कर्ज बोझ से दबे एमएसएमई के ​​लिए 20,000 करोड़ रुपये का अप्रधान ऋण         ‘एमएसएमई फंड…

Continue Reading....
Show Buttons
Hide Buttons