KEY HIGHLIGHTS ü Commercial Mining introduced in Coal Sector ü Diversified Opportunities in Coal Sector ü Liberalised Regime in Coal...
Blog
• Rs 1 lakh croreAgri Infrastructure Fund for farm-gate infrastructure for farmers • Rs 10,000 crore scheme...
1. In order to provide more funds at the disposal of the taxpayers for dealing with the...
પ્રવાસી મજૂરોને બે માસ સુધી મફત અનાજ પ્રવાસી મજૂરો જાહેર વિતરણ વ્યવસ્થા પેટે માર્ચ 2021 સુધીમાં કોઈપણ સસ્તા અનાજની દુકાનોએથી રેશન ખરીદી શકે તેવી વન નેશન, વન રેશન કાર્ડ યોજના ટેકનોલોજી સિસ્ટમનો ઉપયોગ કરીને શક્ય બનાવાશે. પ્રવાસી શ્રમિકો અને શહેરી ગરીબો માટે પોસાય તેવા દરે ભાડાના મકાનોના સંકુલો તૈયાર કરવાનો પ્રારંભ થશે. શિશુ મુદ્રા યોજના હેઠળ લોન લેનારને બે માસ સુધી વ્યાજની રાહત આપી કુલ રૂ.1500 કરોડની સહાય કરાશે. ગલીઓમાં ફરીને વેચાણ કરનારા લોકો (સ્ટ્રીટ વેન્ડર્સ) માટે રૂ.500 કરોડની ધિરાણ સુવિધા પ્રધાન મંત્રી આવાસ યોજના (અર્બન ) હેઠળ ક્રેડિટ લીંક્ડ સબસીડી યોજના મારફતે મધ્યમ આવક ધરાવતા લોકો માટે મકાનો બાંધવા રૂ.70,000 કરોડના ભંડોળ મારફતે હાઉસિંગ સેકટરને વેગ આપવામાં આવશે. કેમ્પા ફંડઝનો ઉપયોગ કરીને રોજગાર નિર્માણ માટે રૂ.6000નો ખર્ચ કરવામાં આવશે. નાબાર્ડ મારફતે ખેડૂતોને વધારાના ઈમર્જન્સી વર્કિંગ કેપિટલ ફંડ માટે રૂ.30,000 કરોડન સહાય આપવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ 2.5 કરોડ ખેડૂતોને રાહત દરે રૂ.2 લાખ કરોડનું ધિરાણ આપવામાં આવશે. માનનીય પ્રધાન મંત્રીશ્રીએ તા.12 મે, 2020ના રોજ દેશની જીડીપીના 10 ટકા જેટલું રૂ.20 લાખ કરોડનું વિશેષ આર્થિક પેકેજ રજૂ કર્યું હતું. તેમણે આત્મનિર્ભરભારતઅભિયાન હેઠળ સ્વ-નિર્ભર થવા માટે ચળવળ ઘોષણા કરી હતી. તેમણે આત્મ-નિર્ભર ભારતના 5 સ્તંભ તરીકે- અર્થતંત્ર, માળખાગત સુવિધાઓ, સિસ્ટમ, વસતી (ડેમોગ્રાફી) અને માંગને ગણાવ્યા હતા. ખાસ કરીને પ્રવાસી શ્રમિકો, સ્ટેટ વેન્ડર્સ, પ્રવાસી શહેરી ગરીબો, નાના વેપારીઓ, સ્વરોજગાર સાથે સંકલાયેલા લોકો, નાના ખેડૂતો અને હાઉસિંગ સેક્ટર માટે રાહતોના બીજા મણકાની જાહેરાત કરતાં કેન્દ્રના નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે તેમની પ્રેસ કોન્ફરન્સમાં પ્રવાસી મજૂરો, ખેડૂતો, નાના બિઝનેસ અને સ્ટેટ વેન્ડર્સને ટેકો પૂરો પાડતી યોજનાઓની વિસ્તૃત વિગતો આપી હતી. શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે માનનીય પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર મોદી હંમેશા પ્રવાસી શ્રમિકો અને ખેડૂતો સહિતના ગરીબો કે જે રાષ્ટ્રની કરોડરજ્જુ સમાન છે તેમણે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેનાથી ચિંતીત હોય છે. આ લોકો પોતાના પસીના અને મહેનતથી દેશની સેવા કરે છે. પ્રવાસી શ્રમિકોને સામાજીક સુરક્ષાની સાથે સાથે પોસાય તેવા અને સુગમ ભાડાંના મકાનોની શહેરી વિસ્તારોમાં જરૂર પડતી હોય છે. આ ઉપરાંત પ્રવાસી શ્રમિકો અને અસંગઠીત શ્રમિકો સહિતના ગરીબો માટે રોજગારીની તકો ઉભી કરવાની પણ જરૂરિયાત છે. ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ધિરાણ સહયોગ પૂરો પાડવો જરૂરી બની રહે છે. શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે સરકાર અર્થંતંત્ર અને સમાજના તમામ વર્ગોની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે નાના બિઝનેસ એકમો અને ખાસ કરીને સ્ટ્રીટ વેન્ડર્સ શિશુ મુદ્રા ધિરાણ મારફતે ગૌરવભેર રોજગારી મેળવતા હોય છે. તેમને સહાયની તથા તેમના માટે સામાજીક સુરક્ષા અને ધિરાણ ના વિસ્તાર દ્વારા કાળજીપૂર્વક ધ્યાન અપાય તેની જરૂરિયાત હોય છે. પ્રવાસીશ્રમિકો, ખેડૂતો, નાનાબિઝનેસઅનેસ્ટ્રીટવેન્ડર્સનીસહાયમાટેનીચેમુજબનીલાંબાગાળાનીઅનેટૂંકાગાળાનીયોજનાઓનીઆજેજાહેરાતકરવામાંઆવીહતીઃ...
સૂક્ષ્મ, લઘુઅનેમધ્યમએકમો (એમએસએમઈ) સહિતઉદ્યોગોમાટેરૂા. 3 લાખકરોડનીઈમર્જન્સીવર્કિંગકેપિટલફેસિલિટી – તત્કાળકાર્યકારીમૂડીનીસવલતઅપાશે તણાવગ્રસ્તએકમોનેરૂા. 20,000 કરોડનાંસબોર્ડિનેટડેટ (સહાયકધિરાણ) અપાશે એમએસએમઈફંડઓફફંડ્સદ્વારારૂા. 50,000 કરોડઈક્વિટીમારફતેઉમેરાશે એમએસએમઈનીનવીવ્યાખ્યાઅનેએમએસએમઈમાટેઅન્યપગલાં રૂા. 200 કરોડસુધીનાંસરકારીટેન્ડર્સમાટેવૈશ્વિકટેન્ડર્સનહીંમુકાય ઉદ્યોગોઅનેસંગઠિતકામદારોમાટેએમ્પ્લોઇઝપ્રોવિડંડફંડનોસપોર્ટવધુત્રણમહિના – જૂન, જુલાઈઅનેઑગસ્ટ, 2020નાપગારમાટેપણલંબાવાયો ઈપીએફઓહેઠળનાંતમામસંસ્થાનોમાટેઆગામીત્રણમહિનાઓમાટેઈપીએફનોફાળોનોકરીદાતાઅનેનોકરિયાત, બંનેમાટેત્રણમહિનાસુધી 12 ટકાથીઘટાડીને 10 ટકાકરાયો એનબીએફસી/એચએફસી/એમએફઆઈમાટેરૂા. 30,000 કરોડનીસ્પેશિયલલિક્વિડિટીસ્કીમ – તરલતામાટેખાસયોજના એનબીએફસી/એમએફઆઈએચૂકવવાનીબાકીજવાબદારીઓમાટેરૂા. 45,000 કરોડનીપાર્શિયલક્રેડિટગેરંટીસ્કીમ – અંશતઃધિરાણગેરંટીયોજના ડિસ્કોમ (વીજવિતરણકંપનીઓ)નીતરલતામાટેરૂા....

